STORYMIRROR

Jaydip Bharoliya

Tragedy

3  

Jaydip Bharoliya

Tragedy

સાથ છુટ્યાં પછી

સાથ છુટ્યાં પછી

1 min
627



રંગ હશે પણ રૂપ નહી હોય

પ્રેમનો કોઈ વહીવટ નહી હોય


દિલ તુટશે, દર્દ ઉઠશે, પણ

દર્દ સમજવા ચિંતક નહી હોય


રસ્તાં આપણાં અલગ હશે! પણ

મળવાંના કોઈ સીમાડા નહી હોય


યાદ તારી દરિયા જેટલી છે આજે

રાત હશે પણ નિંદર નહી હોય


રાતના ઉજાગરા હશે, પણ

સાથ આપવાં પ્રિયતમ નહી હોય


સાથ છોડી દુ:ખી થઈશું, પણ

પ્રેમ જેવો મજાક નહી હોય.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy