STORYMIRROR

Jaydip Bharoliya

Children Stories Tragedy Inspirational

4  

Jaydip Bharoliya

Children Stories Tragedy Inspirational

કોણ છે મહાન?

કોણ છે મહાન?

1 min
155


સામાન્ય નથી તું, દેવતા સમાન છે,

માણસના સમય કરતાં વોટ્સેપના મેસેજ મહાન છે,


રસ્તાં પર એક મેસેજ સીન કરતાં થાય એક્સિડન્ટ, છતાં

માણસના જીવન કરતાં વોટ્સેપના મેસેજ મહાન છે,


કલાકો વાત કરી ફોનની બેટરી ડાઉન થાય છે, છતાં

માણસના કાન કરતાં મોબાઈલની વાત મહાન છે,


ફેસબુક પર ઓનલાઈન રહી માણસ હોશ ભુલી જાય છે, છતાં

માણસના હોશ કરતાં ફેસબુક મહાન છે,


નથી કરતો આરામ માણસ, ઈન્સ્ટાગ્રામ પર મથીને, છતાં

માણસના આરામ કરતાં ઈન્સ્ટાગ્રામ મહાન છે,


ના ભજી મૂર્તિને, મિડિયા પર ભજે પિક્ચર ભગવાનની, છતાં

માટીની મૂર્તિ કરતાં સોશિયલ મિડિયા મહાન છે.



Rate this content
Log in