STORYMIRROR

Beena Rathod

Others Tragedy

4.0  

Beena Rathod

Others Tragedy

પોકળતા !

પોકળતા !

1 min
473


બ્હારે ગોબા ભીતર સારીપેઠે શાની છે પોકળતા ?

બોદા છાતીમાં ધબકારા હૈયે છાની છે પોકળતા


દરવાજે છે સાંકળ શાને, શાને બારીએ પડદા છે ?

જો બંનેએ ધારી લીધી આ વચમાની છે પોકળતા


ઘાવો પર ઘાવો દીધા તે, યાદોના ગજવે છે મીઠું

આવા ઘાના ઓસડ કેવા, ખાલીપાની છે પોકળતા



Rate this content
Log in