STORYMIRROR

Viha Oza

Tragedy

3  

Viha Oza

Tragedy

મોહ

મોહ

1 min
393

પૈસા કમાવાના મોહમાં જીવન જીવાય છે,

સમયના કાંટાઓમાં જીવન સમાય છે.


પૈસા કમાવાના મોહમાં જીવન જીવાય છે,

ખુશ રહેવાની ચાહમાં માણસ ગુંગળાય છે.


પૈસા કમાવાના મોહમાં જીવન જીવાય છે,

દુઃખમાં એ જ ગુંચવાય છે.


પૈસા કમાવાના મોહમાં જીવન જીવાય છે,

પૈસો એ જ પરમેશ્વર પૂજાય છે.


પૈસા કમાવાના મોહમાં જીવન જીવાય છે,

જીવન જીવવાની લાયમાં કબરે પહોંચી જાય છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy