ઉજાણી.
ઉજાણી.
1 min
42
ઉજાણી છે ખુશીઓનો માહોલ,
ઉજાણી છે ઉમંગનો મહોત્સવ,
ઉજાણી છે આનંદનો નિર્ણય,
ઉજાણી છે અમૂલ્ય,
ઉજાણી છે સહુનો સાથ,
ઉજાણી છે ખાસ.