નૃત્ય
નૃત્ય


નૃત્ય છે જીવનનો હિસ્સો,
થાય છે એ જીવનનો કિસ્સો,
નૃત્ય છે કોઈનું ગુજરાન,
તો છે એ કોઈ માટે શોખ,
નૃત્ય છે સુંદર કળા,
છે એ સુંદર વિશ્વાસ.
નૃત્ય છે જીવનનો હિસ્સો,
થાય છે એ જીવનનો કિસ્સો,
નૃત્ય છે કોઈનું ગુજરાન,
તો છે એ કોઈ માટે શોખ,
નૃત્ય છે સુંદર કળા,
છે એ સુંદર વિશ્વાસ.