Viha Oza
Abstract Inspirational
હોડી છે દરિયામાં,
સફર ખેડે લાંબું,
હોડી છે નદીમાં,
મંઝિલની કરે હર પળ તૈયારી,
હોડી છે નદીનો સાથી,
હોડી છે સહિયારી સફર.
પ્રેમની સફર.
મારો દેશ.
સ્વતંત્રતા
મિત્ર
નૃત્ય
રાજા
હોડી
ઉજાણી.
ભીડ
વાજિંત્ર
મારે આ આકાશમાં ઊડવું છે. મારે આ આકાશમાં ઊડવું છે.
આવે છે ભરતી અને ઓટ પૂનમની સાથે.. આવે છે ભરતી અને ઓટ પૂનમની સાથે..
ને મારું વગર સવાલે કૂદી પડવાની જ વાત ... ને મારું વગર સવાલે કૂદી પડવાની જ વાત ...
હું વિચારમાં હતી હમણાં બોલવીશ મને ... હું વિચારમાં હતી હમણાં બોલવીશ મને ...
રૂસણાં-મનામણાં ચાલ્યા કરશે સદા .. રૂસણાં-મનામણાં ચાલ્યા કરશે સદા ..
એટલે આ આંખમાં ભીનાશ છે... એટલે આ આંખમાં ભીનાશ છે...
કરો છો શિકાયત, ખુદાને તમે?.. કરો છો શિકાયત, ખુદાને તમે?..
સજા પાંદડાને જ, એવાં ન રાખો.. સજા પાંદડાને જ, એવાં ન રાખો..
મળતો આનંદ હોય અણમોલ ... મળતો આનંદ હોય અણમોલ ...
આપે છે જે પણ તું, એનો સહર્ષ સ્વીકાર છતાં.. આપે છે જે પણ તું, એનો સહર્ષ સ્વીકાર છતાં..
જોઈ મને, સાંવરે મારો, નિઃશબ્દ થઈ ગયો... જોઈ મને, સાંવરે મારો, નિઃશબ્દ થઈ ગયો...
અમારી એ દીકરી, જે બને છે હવે વહુ તમારી ... અમારી એ દીકરી, જે બને છે હવે વહુ તમારી ...
ગભરુ હૃદયની હારમાં બેઉં સારસ બેલડી.. ગભરુ હૃદયની હારમાં બેઉં સારસ બેલડી..
'આ પારથી પેલે પાર સુધી, કોણ ખેંચી જાય છે ? શું કેડી, કે આછી દોરી ? શેનો રસ્તો મંડાય છે ?' જીવનમાં અન... 'આ પારથી પેલે પાર સુધી, કોણ ખેંચી જાય છે ? શું કેડી, કે આછી દોરી ? શેનો રસ્તો મં...
અધૂરૂ જ્ઞાન.. હંમેશા હાનિકારક અને માણસ ને અભિમાન લાવે છે.. અંતે પતન થાય છે.. અધૂરૂ જ્ઞાન.. હંમેશા હાનિકારક અને માણસ ને અભિમાન લાવે છે.. અંતે પતન થાય છે..
લાગે છે સૂરજ પણ મેઘધનુને ઘેર જાતો થયો છે!... લાગે છે સૂરજ પણ મેઘધનુને ઘેર જાતો થયો છે!...
શ્યામની સુંદરતાનો, લીલાનો પાર નથી..મનુષ્યની આંખે તેને માપવો કેમ ? શ્યામની સુંદરતાનો, લીલાનો પાર નથી..મનુષ્યની આંખે તેને માપવો કેમ ?
" કલ્પિત પાત્રોને, જે કદી ન પહોંચતાં " ..જયારે આપણે બાળપણને ફરીથી જીવીશું, એકાદ દિવસ... " કલ્પિત પાત્રોને, જે કદી ન પહોંચતાં " ..જયારે આપણે બાળપણને ફરીથી જીવીશું, એકાદ ...
60 માં વર્ષનો વળાંક ચોક્કસ કૈંક ખાસ છે ! સંસ્મરણોનાં ગુલદસ્તા રૂપેનું કાવ્ય .. 60 માં વર્ષનો વળાંક ચોક્કસ કૈંક ખાસ છે ! સંસ્મરણોનાં ગુલદસ્તા રૂપેનું કાવ્ય ..
દેહના પિંજરમાં રહેલ આતમના ઓલિયાને.. દેહના પિંજરમાં રહેલ આતમના ઓલિયાને..