Viha Oza
Abstract Inspirational
ભીડ અલગ,
છે બધાનાં મન અલગ,
સહુના વિચાર અલગ,
સહુની વાતો અલગ,
સહુની સંમતિ અલગ,
ભીડ છે સહુથી અલગ.
પ્રેમની સફર.
મારો દેશ.
સ્વતંત્રતા
મિત્ર
નૃત્ય
રાજા
હોડી
ઉજાણી.
ભીડ
વાજિંત્ર
માણસાઈથી વહેતું માનવતાનું આ વાત્સલ્ય .. માણસાઈથી વહેતું માનવતાનું આ વાત્સલ્ય ..
તો કંઈક નવા તારલાઓ પ્રકાશ પાથરી જાય છે .. તો કંઈક નવા તારલાઓ પ્રકાશ પાથરી જાય છે ..
લસોટી લાગણી સાથે પવનમાં રંગ છે રાતો .. લસોટી લાગણી સાથે પવનમાં રંગ છે રાતો ..
અતિત વર્તમાને બિંબિત થૈ સફર સમયની ભૂલ્યાં.. અતિત વર્તમાને બિંબિત થૈ સફર સમયની ભૂલ્યાં..
ખુશીઓની રંગોળી દોરી એક ભાત અમે શણગારી છે.. ખુશીઓની રંગોળી દોરી એક ભાત અમે શણગારી છે..
પિયર એનું હૃદય ને સાસરું એના શ્વાસ .. પિયર એનું હૃદય ને સાસરું એના શ્વાસ ..
વીતી જિંદગીનું કરીએ મંથન .. વીતી જિંદગીનું કરીએ મંથન ..
‘વરસો રે મેઘા મેઘા વરસો’ ની ચારે તરફ છવાયેલી હોય છે સોનેરી તર્જ .. ‘વરસો રે મેઘા મેઘા વરસો’ ની ચારે તરફ છવાયેલી હોય છે સોનેરી તર્જ ..
લારીવાળો મૂછમાં હસતો દસમાં એક ... લારીવાળો મૂછમાં હસતો દસમાં એક ...
મૌન પણ હોય.... મૌન પણ હોય....
ચોર પગલે વણમાગ્યે વિશ્વમાં વ્યાપ્યો ક્યાં રંગ રૂપ મને વસ્ત્રો મળ્યાં સજીલા .. ચોર પગલે વણમાગ્યે વિશ્વમાં વ્યાપ્યો ક્યાં રંગ રૂપ મને વસ્ત્રો મળ્યાં સજીલા ..
કોઈના ઘરનો આધાર જઈ રહ્યો છે.. કોઈના ઘરનો આધાર જઈ રહ્યો છે..
એ કબર પાછી અહોભાગી હશે, નામી હશે.. એ કબર પાછી અહોભાગી હશે, નામી હશે..
સ્વચ્છ નભ પૂણી વાદળને રૂપેરી કોર વાવી ... સ્વચ્છ નભ પૂણી વાદળને રૂપેરી કોર વાવી ...
દાયકા મહેકે ફોરમ સાંદ્ર વિશુદ્ધ ગંધસાર.. દાયકા મહેકે ફોરમ સાંદ્ર વિશુદ્ધ ગંધસાર..
રાજ્યાભિષેક સમે શંખલા રાજમોતી ... રાજ્યાભિષેક સમે શંખલા રાજમોતી ...
સૂક્કા ખેતર વચ્ચે બેઠો કણબી કેવું મલકે, ઊંચે આભે દેખી આંખ્યું ઝીણું ઝીણું છલકે, ઓણુંકા આ લાડકડીએ રાગ... સૂક્કા ખેતર વચ્ચે બેઠો કણબી કેવું મલકે, ઊંચે આભે દેખી આંખ્યું ઝીણું ઝીણું છલકે, ...
સન્નાટાને ચિરતી ચીસ પવનની સાંભળે કોણ ? તો રવની નિરવતાનું અદ્રશ્ય આવરણ થયો. સન્નાટાને ચિરતી ચીસ પવનની સાંભળે કોણ ? તો રવની નિરવતાનું અદ્રશ્ય આવરણ થયો.
અભિમાનની ડાળ પર બેઠો, ભલેને એ ડાળ પોતે જ્ કાપવા બેઠો. જોઈએ તો બસ રુઆબ શેઠનો, પીઠ પાછળ ભલે ને લાગે અં... અભિમાનની ડાળ પર બેઠો, ભલેને એ ડાળ પોતે જ્ કાપવા બેઠો. જોઈએ તો બસ રુઆબ શેઠનો, પીઠ...
સંબંધોના સરવૈયામાં નહીં ગોટાળા, ચોખ્ખેચોખ્ખું રાખું છું, એટલે ખટકું છું. તારી-મારી, આઘીપાછી નહીં કરવ... સંબંધોના સરવૈયામાં નહીં ગોટાળા, ચોખ્ખેચોખ્ખું રાખું છું, એટલે ખટકું છું. તારી-મા...