STORYMIRROR

Viha Oza

Action Inspirational

2  

Viha Oza

Action Inspirational

રાજા

રાજા

1 min
2

રાજા હોય છે બહાદૂર,

રાજા હોય છે સાહસી,


રાજા હોય છે પ્રજાપાલક,

રાજા હોય છે દયાળુ,


રાજા હોય છે નિર્ભય,

રાજા હોય છે નિર્માણના ક્ષેત્રના દાતા. 


Rate this content
Log in

Similar gujarati poem from Action