Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajesh Baraiya

Tragedy Inspirational

3  

Rajesh Baraiya

Tragedy Inspirational

ગરમી હવે સહન થતી નથી

ગરમી હવે સહન થતી નથી

1 min
196



વૃક્ષ અને પાણીની તમે ન સંભાળ લીધી , 

પર્યાવરણ તણી તમે કદી ખબર ન લીધી . 

ધરતીને હરીયાળી બનાવો , 

ગરમી હવે સહન થતી નથી. ..2


આ વરસાદમાં વૃક્ષો વાવો , 

ગરમી હવે સહન થતી નથી. 

પંખો લગાવ્યો પણ રહેવાતું નથી , 

એસી મુકાવ્યુ ગરમી જાતી નથી . 

પર્યાવરણનાં પાંચાને કોઈ જોતું નથી,

પ્રદુષણનું દૂષણ કેમ કોઈ રોકતું નથી . 

ધરતીને હરીયાળી બનાવો , 

ગરમી હવે સહન થતી નથી...2


મને શ્વાસ લેવામાં કેમ તકલીફ પડે , 

હવા હવે કેમ ચોખ્ખી મળતી નથી.

 જાગવાનું હજુ મોડું થયું નથી, 

 વૃક્ષનું રક્ષણ કોઈ ભૂલો નહીં .

ધરતીને હરીયાળી બનાવો , 

ગરમી હવે સહન થતી નથી ...2


કુદરતનો વારસો આપણી ફરજ છે , 

આપણી ફરજ ચૂકી કેમ દૂર ભાગો છો.

શ્વાસ લીધા વગર કેમ જીવાતું નથી , 

વૃક્ષ વગર બીજો કોઈ રસ્તો નથી.

ધરતીને હરીયાળી બનાવો, 

ગરમી હવે સહન થતી નથી ...2


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy