Exclusive FREE session on RIG VEDA for you, Register now!
Exclusive FREE session on RIG VEDA for you, Register now!

Rajesh Baraiya

Children Stories


5.0  

Rajesh Baraiya

Children Stories


મારો પતંગ

મારો પતંગ

1 min 259 1 min 259

મારો પતંગ રે મારો પતંગ,

વહાલો સૌને લાગે મારો પતંગ.


રાતો પીળો ધોળો ને કાળો,

આકાશે ઉડ ઉડ કરતો...

કથ્થાઇ કેસરિયો આસમાની, 

આંખોને ઈશારો દેતો....


ચાર ખૂણીયો વચ્ચે દોરી,

આભલે ઉંચે ચડતો....

આ બાજુથી પેલી બાજુ,

ઉડી ઉડી ને ગુલાટ મારતો..


નાના મોટા સૌને ગમતો,

આકાશમાં રંગો જમાવતો...

પતંગનો ઇતિહાસ છે લાંબો,

નવરંગો મારો પતંગ, પતંગ છે મારો. 


Rate this content
Log in