STORYMIRROR

Rajesh Baraiya

Inspirational

3  

Rajesh Baraiya

Inspirational

વૃક્ષ ઉછેર

વૃક્ષ ઉછેર

1 min
806

એક વૃક્ષને ઉછેર્યું પ્રેમથી,

જેમ માતા ઉછેરે બાળને.


વૃક્ષ આપે છે મીઠાં ફળો,

તાપમા છાંયડો બની ઉભું.


શ્વાસો તેમના થકી ચાલે,

જન્મથી મૃત્યુ સુધી સાથી.


મનમાં અભિમાન ના જરા,

શીખવે સદ્વિચારના ગુણ.


મે હવે જાણી લીધું છે કે,

વૃક્ષ વાવવા જરૂર સદાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational