વડલો
વડલો
1 min
495
ઘટાટોપ વડલાની છાંયામાં,
મુસાફર ઉનાળામાં,
હાશ કારો અનુભવ્યો,
એજ વડલા નીચે,
ચોમાસામાં ઘણા મુસાફર,
અહીં આશરો લેતા,
જતા જતા બોલતા વડલો
ઘટાટોપ મજાનો છે.