Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Rajesh Baraiya

Classics

4.0  

Rajesh Baraiya

Classics

જય જય ગરવી ગુજરાત

જય જય ગરવી ગુજરાત

1 min
266


તારૂં વર્ણન કરે ઇતિહાસ,

વંદન કરે તને વિશ્વ આખું,

જય જય ગરવી ગુજરાત !


વેદોનો વારસો છે અહીં,

ઋષિઓ કેરો વાસ અહીં,

સંસ્કૃતિનો સાદ છે અહીં,

ખરૂં જીવન સત્ય અહીં,

જય જય ગરવી ગુજરાત !


નિર્મળતા નીર તણી,

સંસ્કૃતિ ઇતિહાસ તણી,

ગરીમાં ગૌરવ તણી,

આ ધરતી ગુજરાત તણી,

જય જય ગરવી ગુજરાત !


પાવન ધરા પ્રભુતા પાવથી,

કવિતા તારી વિશ્વાથી,

ભીંજાય પ્રભુ પ્યાસથી,

કોટી કોટી વંદન માનથી,

જય જય ગરવી ગુજરાત !


Rate this content
Log in

Similar gujarati poem from Classics