STORYMIRROR

Rajesh Baraiya

Inspirational

3  

Rajesh Baraiya

Inspirational

વૃક્ષથી સર્જન

વૃક્ષથી સર્જન

1 min
294

વસુંધરાનું ઘરેણું, 

વૃક્ષ, પક્ષી અને પ્રાણી છે.


જેનું કરીએ આપણે જતન,

બનાવશું વૃક્ષોના વન.


ખિલશે વસુંધરા, વન્યજીવો,

તો વનરાજી રહે રાજી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational