પાંચ હાઇકુ
પાંચ હાઇકુ
1 min
408
માણસ કેવો ?
કાપીવૂક્ષ છાંયડો
શોધે બેસવા.
સજાવીશ હું
ધરતી હરીયાળી
વૂક્ષો વાવીને
પંખીએ ગાયુ
વૂક્ષ ડાળે બપોરે
મધુર ગીત
રામાયણમાં
મને જોવા મળીયો
પ્રકૃતિ પ્રેમ
વાદળ થયા
વરસાદ આવશે
મયુર કહે