Darsh Chaudhari
Tragedy
જીતવાની ઝંખનાથી ઉપર આવ્યો છું,
જીંદગીની સતત હારથી સધ્ધર થયો છું..
માર્યા છે ઘણાંય ધક્કા મારા અંગત માણસોએ,
હું મારી જ મહેનતે પગભર થયો છું...
જીંદગીની મુરાદોમાં હંમેશા પડતો રહ્યો છું,
એટલે જ તો આજે આટલો લખતો થયો છું..
સમય
તારા ગયા પછી
લટકતી તલવાર
સિતારો
તારો સાથ
એકલતા
ગુલાબ
ધબકે છે
તારી સાથે
જિંદગી
ફરી ફરી એની એ જ રાહે જીવનની .. ફરી ફરી એની એ જ રાહે જીવનની ..
'દિલની ભીની લાગણીઓ બોલી; 'હું, સુકાયેલી પ્રેમની વેદનામાં ભળી, આજે હું પાનખર બની દર્દમાં વહેતી, એમ કે... 'દિલની ભીની લાગણીઓ બોલી; 'હું, સુકાયેલી પ્રેમની વેદનામાં ભળી, આજે હું પાનખર બની ...
સાથ તારો ભ્રામક થયો .. સાથ તારો ભ્રામક થયો ..
સાત સૂરોની સરગમ બનીને આવ્યા હતા એ .. સાત સૂરોની સરગમ બનીને આવ્યા હતા એ ..
કરતાં કોશિશ સમેટવાની વિખરાઈ ઝારઝાર.. કરતાં કોશિશ સમેટવાની વિખરાઈ ઝારઝાર..
'પારકી થાપણ માનીને નાનપણથી અળગી રાખે, મોજ શોખને એળે મૂકીને કામકાજમાં લગાઇ છે. સ્વતંત્રતા મળી પણ નારી... 'પારકી થાપણ માનીને નાનપણથી અળગી રાખે, મોજ શોખને એળે મૂકીને કામકાજમાં લગાઇ છે. સ્...
'પ્રેમના હસ્તાક્ષરથી લખ્યો હતો, આ સગપણનો દસ્તાવેજ, પણ નહોતી ખબર કે આ ગેરસમજના વરસાદથી આ શબ્દો ભૂસાઈ ... 'પ્રેમના હસ્તાક્ષરથી લખ્યો હતો, આ સગપણનો દસ્તાવેજ, પણ નહોતી ખબર કે આ ગેરસમજના વર...
જો ને આ કોરોનાનું સંક્રમણ નડયું .. જો ને આ કોરોનાનું સંક્રમણ નડયું ..
ખરે તો સ્મિતમાં ભળે બેરંગ, ને પછી હસ્યા કરે એક આંસુ .. ખરે તો સ્મિતમાં ભળે બેરંગ, ને પછી હસ્યા કરે એક આંસુ ..
'આંખોમાં અવર્ણનીય પ્રતિક્ષાનો થાક, ને ખુદને શોધવાના પ્રયાસમાં, ક્યારેક એવું પણ થાય ઓ મરજીવા ! મોતી મ... 'આંખોમાં અવર્ણનીય પ્રતિક્ષાનો થાક, ને ખુદને શોધવાના પ્રયાસમાં, ક્યારેક એવું પણ થ...
પણ જો ને એ તો છે ભાગેડુ કેદી જેવી .. પણ જો ને એ તો છે ભાગેડુ કેદી જેવી ..
લાગણીઓના વર્તુળમાં ઘેરાયો હું .. લાગણીઓના વર્તુળમાં ઘેરાયો હું ..
અતીતની સ્મૃતિઓ વાગોળાવે જન્મદિવસ .. અતીતની સ્મૃતિઓ વાગોળાવે જન્મદિવસ ..
ઉજાગરો મીઠો લાગે રાતને કેવી રીતે કહું .. ઉજાગરો મીઠો લાગે રાતને કેવી રીતે કહું ..
જોઈ દરેકનો હસતો ચહેરો આજ મારા મનની વેદના .. જોઈ દરેકનો હસતો ચહેરો આજ મારા મનની વેદના ..
અંતિમ શ્વાસ સુધી જીવંત રહીને ... અંતિમ શ્વાસ સુધી જીવંત રહીને ...
મારા અરમાનોને તોડતી આવી .. મારા અરમાનોને તોડતી આવી ..
મર્યા પછી યાદોમાં રાખવાનો શો ફાયદો .. મર્યા પછી યાદોમાં રાખવાનો શો ફાયદો ..
ભલે થાય ઘાયલ અસત્યો મિટાવવા .. ભલે થાય ઘાયલ અસત્યો મિટાવવા ..
'એક ડોશો એક ડોશી સંગ જીવે, જીવ ઘૂંટે, તો વધે શું જિંદગીમાં ? જીવતા જે લાકડીનાં એક ટેકે, આશ તૂટે, તો ... 'એક ડોશો એક ડોશી સંગ જીવે, જીવ ઘૂંટે, તો વધે શું જિંદગીમાં ? જીવતા જે લાકડીનાં એ...