STORYMIRROR

Darsh Chaudhari

Drama

3  

Darsh Chaudhari

Drama

ગુલાબ

ગુલાબ

1 min
237


સોને મઢેલી એક સાંજ લાવ્યો છું,

તારા મઢેલું એક આકાશ લાવ્યો છું;


પુષ્પ કેરું પ્રેમનું ગુલાબ લાવ્યો છું,

એમાં લાગણીઓ ભરી મારું હૃદય લાવ્યો છું;


ના માનીશ તું કે આજે આંખમાંથી આંસુ વહી ગયું,

તને જોવા હવે ભીની આંખો લાવ્યો છું.


Rate this content
Log in

Similar gujarati poem from Drama