તારી સાથે
તારી સાથે


બેઠો છું ઓટલે, તારી થોડી યાદો સાથે,
ભુલાઈ ગયેલા એ દર્દોના થોડાક ઘૂંટઙા સાથે;
થોડી વાતો, થોડી યાદો અને ચાના સથવારે,
બેઠો તને ગમવા આ મારી એકલી જિંદગી સાથે;
ભલે આપણે એકમેકના તો ના થઈ શક્યા,
પણ આ ચા અને શાયરી બેઠા છે જરૂર એક સાથે;
બેઠો છું ઓટલે, તારી થોડી યાદો સાથે,
ભુલાઈ ગયેલા એ દર્દોના થોડાક ઘૂંટઙા સાથે;
થોડી વાતો, થોડી યાદો અને ચાના સથવારે,
બેઠો તને ગમવા આ મારી એકલી જિંદગી સાથે;
ભલે આપણે એકમેકના તો ના થઈ શક્યા,
પણ આ ચા અને શાયરી બેઠા છે જરૂર એક સાથે;