ધબકે છે
ધબકે છે
1 min
12.1K
કોઈ રાહ બનીને,
તો કોઈ યાદો બનીને ધબકે છે,
આ હદય સૌ એક આશ બનીને ધબકે છે.
વેચાય છે સૌ અહીં એક રૂપિયે મહીં,
ચીરીને છાતી અહીં સૌ કુંપર બની ધબકે છે.
માનો તો એક સંગીત, નહીંતર કાગ સમાન છે જિંદગી,
જીવ મહીં આ માનવી પ્રિય થઈને ધબકે છે.