સમય
સમય
છે ખિસ્સામાં લાખો રૂપિયા,
છતાય્ છે ખાવાના ફાંફા,
થોડાક આઘા રહેજો સમય નબળો ચાલે છે;
સંબંધો છે લાખ રૂપિયાના,
છતાય્ છે એમાં વ્યસ્તતા,
થોડાક આઘા રહેજો સમય નબળો ચાલે છે.
છે ખિસ્સામાં લાખો રૂપિયા,
છતાય્ છે ખાવાના ફાંફા,
થોડાક આઘા રહેજો સમય નબળો ચાલે છે;
સંબંધો છે લાખ રૂપિયાના,
છતાય્ છે એમાં વ્યસ્તતા,
થોડાક આઘા રહેજો સમય નબળો ચાલે છે.