સિતારો
સિતારો

1 min

12.1K
કોને ખબર કે દરિયાનો કિનારો છેટો છે કેટલો !
ચારેય બાજુ બસ તારા નામનાજ વિચારો છે.
તું નથી સાથે તો દિલ પણ પડ્યુ છે એકલું,
આંસુઓને પણ તારા નામનો તિખરો છે.
વિતાવ્યા છે વર્ષો તારી સાથ અને યાદોમાં,
આકાશે ચમકતો એક તું સિતારો છે.