તારા ગયા પછી
તારા ગયા પછી


ચારે દિશાઓ શોધી રહી છે,
સંભળાય છે સુનતા તારા ગયા પછી;
પક્ષી કેરો કલબલાટ કરતી હતી,
એકલતાની ઘંટડી રણકી તારા ગયા પછી;
નામ હજુય તારું ગુંજયા કરે છે,
યાદો ભેટી રહી છે દિલમાં તારા ગયા પછી.
ચારે દિશાઓ શોધી રહી છે,
સંભળાય છે સુનતા તારા ગયા પછી;
પક્ષી કેરો કલબલાટ કરતી હતી,
એકલતાની ઘંટડી રણકી તારા ગયા પછી;
નામ હજુય તારું ગુંજયા કરે છે,
યાદો ભેટી રહી છે દિલમાં તારા ગયા પછી.