એકલતા
એકલતા
જીવનનાં સંજોગે એવો મોડ લીધો છે,
જાણે શરીરે જૂદું એક અંગ થઈ ગયું હોય;
શરીર મન થી એકલું થઈ જવાય છે,
જાણે સહન કર્યે એક ઉપાય થઈ ગયો હોય;
મન ને ગમતી ચીજોમાં જીવ પરોવી લેવાય છે,
જાણે એકલતા સાથે મૈત્રી બંધાઈ ગઈ હોય.
જીવનનાં સંજોગે એવો મોડ લીધો છે,
જાણે શરીરે જૂદું એક અંગ થઈ ગયું હોય;
શરીર મન થી એકલું થઈ જવાય છે,
જાણે સહન કર્યે એક ઉપાય થઈ ગયો હોય;
મન ને ગમતી ચીજોમાં જીવ પરોવી લેવાય છે,
જાણે એકલતા સાથે મૈત્રી બંધાઈ ગઈ હોય.