STORYMIRROR

Darsh Chaudhari

Drama

3  

Darsh Chaudhari

Drama

તારો સાથ

તારો સાથ

1 min
11.6K


આહ ! હજુય તારી યાદો ચાલે છે;

દિલની ગલીએ કશુંક ખાસ ચાલે છે;


આમ તો હું ક્યાં એકલો ચાલુ છું;

ડગલે ને પગલે તું મારી સાથ ચાલે છે;


હું ક્યાં ગણતરી કરું છું મારા દુઃખની,

મારા દરેક દુઃખમાં તું સાથ ચાલે છે;


Rate this content
Log in

Similar gujarati poem from Drama