જિંદગી
જિંદગી


થોડું મળે એમાં થોડું જીવાય જવાય છે,
તારા ચહેરા ને યાદ કરી ને હસી જવાય છે;
ગયો હતો એ જૂની જગ્યા પર જ્યાં આ દિલ મર્યું હતું,
એ જગ્યા જોઈ ને આજે આંખોથી રડાય જવાય છે;
આપણા બે ના મિલનનું સપનું તો ના પૂરું થઈ શક્યું,
તે આપેલા વચનને યાદ કરી જિંદગી જીવાય જવાય છે