STORYMIRROR

Sheetal Harvara

Tragedy Inspirational

3  

Sheetal Harvara

Tragedy Inspirational

છોડી દે ફૂલોની સેજ

છોડી દે ફૂલોની સેજ

1 min
454

છોડી દે ફૂલોની સેજ,

બનાવી લે કાંટાને પગરખાં.

મૂકી દે અમૃતની મોજ,

તારે તો ઝેરના જ પારખા.


છોડી દે આસ કોઈના સાથની,

લખી લે તકદીર તારા હાથની.

નિર્બળ જેને સાથ છે પ્યારનો,

સાહસ દરિયો છે એકલતાનો.


છોડી દે ફૂલોની સેજ....



સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy