લકિર (શિખરણી)
લકિર (શિખરણી)


અક્ષ પૂછે છે હાથની લકીરને કા ન બદલી?
ઇચ્છા મારી એ પુરી થતી હતી ત્યારે ન બદલી.
ખુશી પૂછે છે હાથની લકીરને કા ન બદલી?
ચહેરો ખીલ્યો તો બસ લકીર ત્યારે ન બદલી.
લક્ષ પૂછે છે હાથની લકીરને કા ન બદલી?
મળ્યો તો કિનારો બસ લકીર ત્યારે ન બદલી.