ભારતને
ભારતને


બસ એક તક મળી જાય તો,
ભારતને ગગન ચાંદ બનાવી દઉં,
બસ એક તક મળી જાય તો,
ભારતને મહાન દેશ બનાવી દઉં,
બસ એક તક મળી જાય તો,
ભારતને પૂર્ણ શિક્ષિત બનાવી દઉં,
બસ એક તક મળી જાય તો,
ભારતને વિકસિત દેશ બનાવી દઉં,
બસ એક તક મળી જાય તો,
ભારતને ભષ્ટાચારવિહીન બનાવી દઉં,
બસ એક તક મળી જાય તો,
ભારતને શિષ્ટાચારી દેશ બનાવી દઉં,
બસ એક તક મળી જાય તો,
ભારતને ભૃણહત્યાવિહિન દેશ બનાવી દઉં.
બસ એક તક મળી જાય તો,
ભારતને નારી સ્વતંત્ર દેશ બનાવી દઉં.
બસ એક તક મળી જાય તો,
ભારતને વિકાસની આગ બનાવી દઉં.
બસ એક તક મળી જાય તો,
ભારતને ગાંધીનું સ્વર્ગ બનાવી દઉં.