Sheetal Harvara
Drama
કસી લે તારી કમર,
આજ ખેડવો સમંદર.
ના જો વાટ તકદીરની,
બનીજા કલમ નસીબની.
જેને આભમાં ઉડવાના ખાબ,
એની તો બ્રહ્માંડ જેવડી આંખ.
જેને લડવું હરદમ ,
એના પાછા ન પડે કદમ.
ગુજરાત
મારા બા
ભારતને
હોંસલોનો પતંગ
લકિર (શિખરણી)
આંસુ અંગારા
મંઝિલ સુધી
અપંગતા એક તાક...
લડી લે બસ
તારી દોસ્તી
સમય જતાં બધી યાદોને વારાફરતી જોવાની .. સમય જતાં બધી યાદોને વારાફરતી જોવાની ..
એ નગરમાં હતી કદી નાદાન એ નગરમાં હતી કદી નાદાન
સાથે પકોડી તળવા કડાઈ લઈ દઉં .. સાથે પકોડી તળવા કડાઈ લઈ દઉં ..
સમયની ક્ષિતિજ પાર .. સમયની ક્ષિતિજ પાર ..
આધ્યાત્મની લક્ષ્મણરેખાનો ઉંબરો .. આધ્યાત્મની લક્ષ્મણરેખાનો ઉંબરો ..
શ્યામ સખા આજે ખેલો રાસ .. શ્યામ સખા આજે ખેલો રાસ ..
ભક્તિની મારી શક્તિ નથી દાખવી શકું ઉર બાળી .. ભક્તિની મારી શક્તિ નથી દાખવી શકું ઉર બાળી ..
પ્રિયા આજ હું કાંઈક માગું.. પ્રિયા આજ હું કાંઈક માગું..
જગમાં સૌથી મને વ્હાલી અને પ્યારી છે. જગમાં સૌથી મને વ્હાલી અને પ્યારી છે.
મળી ફરજો અમારે ભાગે.. મળી ફરજો અમારે ભાગે..
તો બાદબાકી કોની કરું .. તો બાદબાકી કોની કરું ..
અંતરને એમ જ અળે .. અંતરને એમ જ અળે ..
ઊગ્યો છે, જોને સુખનો સૂરજ. . ઊગ્યો છે, જોને સુખનો સૂરજ. .
નથી જરૂર તારે ગઝલ લખવાની.. નથી જરૂર તારે ગઝલ લખવાની..
હું તો એવી પ્રેમની મહેક છું મારા વાલમ. . હું તો એવી પ્રેમની મહેક છું મારા વાલમ. .
એકબીજાની ટાંગ કોઈ ખેંચતું નથી .. એકબીજાની ટાંગ કોઈ ખેંચતું નથી ..
ખૂબી સાથે ત્યાં તળે છે તાવડે .. ખૂબી સાથે ત્યાં તળે છે તાવડે ..
નવીનતા સહુને ગમતી હતી બોલનાર નથી .. નવીનતા સહુને ગમતી હતી બોલનાર નથી ..
લાગણીનો દોર કાચો તો નથી પાકો ઘણો.. લાગણીનો દોર કાચો તો નથી પાકો ઘણો..
તો મનનાં બગીચે આવે ક્યારેક .. તો મનનાં બગીચે આવે ક્યારેક ..