STORYMIRROR

Sheetal Harvara

Inspirational

3  

Sheetal Harvara

Inspirational

તારી દોસ્તી

તારી દોસ્તી

1 min
578

મારી એકલતાની આસ બની તારી દોસ્તી,

મારા અધુરાપણની પૂણતા બની તારી દોસ્તી,


મારા અંધારાની ઉજાસ બની તારી દોસ્તી,

મારી અજ્ઞાનતાનુ જ્ઞાન બની તારી દોસ્તી,


મારા મુખનું સ્મિત બની તારી દોસ્તી,

મારી પવિત્ર પ્રીત બની તારી દોસ્તી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational