STORYMIRROR

Sheetal Harvara

Drama

3  

Sheetal Harvara

Drama

ગુજરાત

ગુજરાત

1 min
12K


જો મળે મળે તો જન્મભૂમિ,

ગુજરાત જ મળે,

જ્યાં વીરોના બલિદાનની,

જીત પળે પળે.

જો મળે મળે તો જન્મભૂમિ,

ગુજરાત જ મળે.


જ્યાં સરદારના શુરવીર શણગારમાં,

ગાંધીની ધૈર્યતા ભળે.

જો મળે મળે તો જન્મભૂમિ,

ગુજરાત જ મળે,


જ્યાં સાહિત્યના સૂર,

વિખરાયા ક્ષણે ક્ષણે.

જો મળે મળે તો જન્મભૂમિ,

ગુજરાત જ મળે,


જ્યાં સ્થાપત્યના દીવડાના,

તેજ ઝળહળે.

જો મળે મળે તો જન્મભૂમિ,

ગુજરાત જ મળે.


જો મળે મળે તો જન્મભૂમિ,

ગુજરાત જ મળે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama