Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neeta Chavda

Thriller Others

3  

Neeta Chavda

Thriller Others

આભાર તમારો

આભાર તમારો

1 min
393


હા ખાલી દુ:ખમાં યાદ કર્યાં ભાઈ,

કેમ સુખમાં આભાર ભૂલાય ?


કઈ રીતે માનું હું આભાર તમારો,

ઓછા પડે છે જેમાં શબ્દ હજારો,


વાતોમાં તમારી છે સફળતાનો ખજાનો,

મોકો આપ્યો છે તમે જ પુરવાર થવાનો,


વણકહ્યે તમે બધું જ સમજાવી દીધું,

કીંધું જો થોડું તો ઘણું જ કહી દીધું,


ભરી દીધું ખુશીઓથી મારા ઉદાસ જીવનને,

ઉજાગર કરી દીધું આ હારેલા મનને,


આભાર આપી શબ્દોને સ્પષ્ટતા,

મારા સ્વમાનને આપી તમે જ વાસ્તવિક્તા,


તમે છો મારા જીવનમાં આવેલાં દુ:ખમાં ભાઈ,

કઈ રીતે માનું હું આભાર તમારો !

કેમ સુખમાં આભાર ભૂલાય ?


Rate this content
Log in

Similar gujarati poem from Thriller