STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Inspirational Thriller Children

3  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Inspirational Thriller Children

દાદા-દાદી

દાદા-દાદી

1 min
289

જીવનમાં એકનો હું સૂરજ, બીજાને ચાંદો,

આતે કેવો મજાનો નાતો !


હું રાજકુવર તેઓની અભિલાષાનો,

કેવી સરસ એની વાતો !


જીવન અનુભવ સહજ શીખવાડે,

અચરજ પમાડે એની રીતો !


એકના માટે હું મુક્તિ દ્વાર, બીજાને પૂણ્યકર,

આતે કેવો રંગ મજાનો !


તમે બંને મારા જીવનના આધાર, છોર,

આતો કોઈ અલૌકિક નાતો !


ઋણી સદા મુજ જીવન આપનું,

મારા જીવન દાતાના પાલનહારા !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational