જિંદગી
જિંદગી
માટીમાંથી બની આ ખાસ જિંદગી ..
સમય જતા થશે માટીમાંજ ખાક જિંદગી.....
શું લાવ્યા'તા ...શું લઇ જવાનું..
સમય ને પણ આપે છે માત જિંદગી ...
માટીમાંથી બની આ ખાસ જિંદગી ..
સમય જતા થશે માટીમાંજ ખાક જિંદગી.....
શું લાવ્યા'તા ...શું લઇ જવાનું..
સમય ને પણ આપે છે માત જિંદગી ...