મુક્તક
મુક્તક
આ 'ના' નો મતલબ એ નથી કે ચાહતી નથી,
જાહેરમાં બસ પ્રેમ એ જતાવતી નથી.
મારી છબીને દિલમાં છુપાવીને બેઠી છે,
ખોવાનાં ડરથી કોઇને બતાવતી નથી.
આ 'ના' નો મતલબ એ નથી કે ચાહતી નથી,
જાહેરમાં બસ પ્રેમ એ જતાવતી નથી.
મારી છબીને દિલમાં છુપાવીને બેઠી છે,
ખોવાનાં ડરથી કોઇને બતાવતી નથી.