વટનો કટકો
વટનો કટકો

1 min

328
વટનો કટકો,
સાવ હું કડકો,
અડશે કોઈ,
થાશે ભડકો.
ભર ચોમાસે,
પજવે તડકો,
ટાઢક મળશે,
તમે જો અડકો.
ઘુંટી કસુંબો,
લીધો સબડકો,
રહું 'મોજ'માં,
તમે ન ભડકો.