મુક્તક - શબરી
મુક્તક - શબરી


તારા મિલનની પ્યાસ લઈને બેઠી છું,
ચાખેલાં બોર મીઠા ખાસ લઈને બેઠી છું,
સજાવું વાટ તારી રોજ ફૂલોથી,
રામ તું આવશે, વિશ્વાસ લઈને બેઠી છું.
તારા મિલનની પ્યાસ લઈને બેઠી છું,
ચાખેલાં બોર મીઠા ખાસ લઈને બેઠી છું,
સજાવું વાટ તારી રોજ ફૂલોથી,
રામ તું આવશે, વિશ્વાસ લઈને બેઠી છું.