આપનું આગમન
આપનું આગમન


મઘમઘે છે હવે આ હદય-ઊપવન,
થઇ ગયું છે અહીં આપનું આગમન,
તું કરે ના કરે, મરજી તારી ભલે,
પ્યાર કરતો રહિશ હું તને આજીવન.
મઘમઘે છે હવે આ હદય-ઊપવન,
થઇ ગયું છે અહીં આપનું આગમન,
તું કરે ના કરે, મરજી તારી ભલે,
પ્યાર કરતો રહિશ હું તને આજીવન.