Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Krutik Khanvanshi

Romance

5.0  

Krutik Khanvanshi

Romance

પ્રેમ

પ્રેમ

1 min
447


પ્રેમ શું છે વસ્તુ ; ક્યારેક જતાવી ને તો  જોવ...


છે એક રાઝ મારાં દિલમાં

એ બતાવી ને તો જોવ... 


કિંમતી ભેંટોના રિવાજ તો

નિભાવવા ના જ છે. !!!

ફક્ત એક જ જાન છે એ પણ

લૂંટાવી તો જોવ... 


આકાશમાં ચાંદ ફિક્કો થવા લાગ્યો 

છે આજકાલ!

જો હોય છૂટ તો તારું ઘૂંઘટ 

હટાવી ને તો જોવ... 


પ્રેમનો સ્વાદ ઘટી રહ્યો છે 

જીવનમાં,

વધી જશે આ સ્વાદ 

જરાં તને સતાવી તો જોવ..


Rate this content
Log in