STORYMIRROR

Krutik Khanvanshi

Drama

4  

Krutik Khanvanshi

Drama

હમસફર

હમસફર

1 min
299

ચાલવાની માત્ર કલ્પના કરું, 

અને મારી હમસફર તું મળે... 


તને શોધવા ભટકું અહીં-તહીં, 

અને અચાનક તું સામેથી મળે... 


સિકંદર બનવાની ખેવના દિલમા રાખું, 

અને ચાહેલું મુક્કદર મને ખુદ મળે... 


મોતથી ગભરાય ને જયારે હું થાકુ, 

ત્યારે તારી સાથે જીવવા જિંદગી મળે... 


તારું સ્મરણ કરવા નીકળેલા "કૃતિક" ને, 

કાશ ઘરના દરવાજે તું મળે...!


Rate this content
Log in

Similar gujarati poem from Drama