STORYMIRROR

Krutik Khanvanshi

Others

2  

Krutik Khanvanshi

Others

બેફામ જીવ્યો છું

બેફામ જીવ્યો છું

1 min
2.8K


જીવન તો હું ખુબ જીવ્યો છું, 

 મસ્તમૌલા બની બેફામ જીવ્યો છું... 


કોઈક દિન રડીને ખૂણાને પલાળ્યો છે, 

તો કોઈક દિન રુદન આંખોમાં સંતાર્યુ છે..


ચોરી કરી સપનાની કદી, 

પછી ખોબો ભરી વહાવ્યો છે... 


સમયની કિંમત બસ એટલી સમજાય, 

ખુદ સાથે ની પળ સુંદર જીવ્યો છું...


અહીં અફ્સોસ માટે ક્યાં જગ્યા જ છે?? 

ફક્ત આનંદ લઇ ચો-તરફ ફર્યો છું...


Rate this content
Log in