ચૈતન્ય જોષી
Romance
મને સતત તારો વિચાર દે,
તને યાદ કરવા અધિકાર દે.
જન્મોજન્મની વાત છે આ,
વિયોગ તણો ઉપચાર દે.
કદીએ ના રહું તુજવિણ હું,
એવો સદાયને સંસાર દે.
પ્રતિશ્વાસે સ્મરણ કરવાને,
ઉરને પણ એ ધબકાર દે.
નીરખું દર્પણમાં નિજજાતને,
તારા જેવો મને આકાર દે.
મળ્યા હરિ મને...
બાપુ હવે ક્યા...
ભાષા ગુજરાતી
શિવના શરણમાં
દરિયો.
શિવ શરણ.
જિંદગી.
જિંદગીના સ્વર...
શંકર શંભુ.
મુજ જીવનનૈયા સહારો બની .. મુજ જીવનનૈયા સહારો બની ..
કહ્યું મેં આપને જવાબ મારે પણ જાણવું છે પ્રેમ વિશે .. કહ્યું મેં આપને જવાબ મારે પણ જાણવું છે પ્રેમ વિશે ..
'મારી એ રીસાઈ જવાની રીત તારી એ મનાવી લેવાની અદા આજે છુટતી નથી રે.' મનગમતી વય્ક્તિ સાથે વિતાવેલી મીઠી... 'મારી એ રીસાઈ જવાની રીત તારી એ મનાવી લેવાની અદા આજે છુટતી નથી રે.' મનગમતી વય્ક્ત...
'મતલબ વિનાનો પ્રેમ, આ જમાનામાં કોઈને પણ થતો નથી, બસ આ જ પ્રેમની રીત મને સમજાતી નથી.' સુંદર માર્મિક ક... 'મતલબ વિનાનો પ્રેમ, આ જમાનામાં કોઈને પણ થતો નથી, બસ આ જ પ્રેમની રીત મને સમજાતી ન...
'વિશ્વાસની મુલાકાત આશ બનીને વરસી જાય, આશની મુલાકાત સાથ બનીને વરસી જાય.' સુંદર લાગણીસભર કાવ્યરચના. 'વિશ્વાસની મુલાકાત આશ બનીને વરસી જાય, આશની મુલાકાત સાથ બનીને વરસી જાય.' સુંદર લા...
'જીવનની શરૂઆત સમજી લીધી, ખુશીની બારી શોધી લીધી, જીવનમાં આશા હતી કે નહિ હાલતને અમુક ક્ષણ બાંધી લીધી.... 'જીવનની શરૂઆત સમજી લીધી, ખુશીની બારી શોધી લીધી, જીવનમાં આશા હતી કે નહિ હાલતને અ...
'રહું છું તારી જ યાદમાં વાત બીજી ક્યાં છે, રહુ છું તારા શ્વાસ માં વાત બીજી ક્યાં છે !' લાગણીસભર સુંદ... 'રહું છું તારી જ યાદમાં વાત બીજી ક્યાં છે, રહુ છું તારા શ્વાસ માં વાત બીજી ક્યાં...
તેમાં આપ્યો તે પ્રેમનો ખજાનો .. તેમાં આપ્યો તે પ્રેમનો ખજાનો ..
'જ્યોત બની ઝગમગ ઝળહળી રહી છું, કારણ કે મારી વાટ છે તું, અંધારી રાત્રિ માં પણ હૈયે ડર નથી, મારો ચાંદ ... 'જ્યોત બની ઝગમગ ઝળહળી રહી છું, કારણ કે મારી વાટ છે તું, અંધારી રાત્રિ માં પણ હૈય...
ચમકયો રંગ હાથે ખૂબ, લાગે તોય ઝાંખપ .. ચમકયો રંગ હાથે ખૂબ, લાગે તોય ઝાંખપ ..
હતો વધુ લગાવ કોને અહીં .. હતો વધુ લગાવ કોને અહીં ..
જીવન અર્થ છે જીવનમાં આગળ વધીએ .. જીવન અર્થ છે જીવનમાં આગળ વધીએ ..
તું પ્રેમથી રહેજે એવી પ્રાર્થના લખું છું .. તું પ્રેમથી રહેજે એવી પ્રાર્થના લખું છું ..
'તું એટલે મારો તહેવાર જે હું ઉજવું, તું એટલે મારી મહેફીલ જે હું સાથે માણ્યુ.' સુંદર મજાની લાગણીસભર લ... 'તું એટલે મારો તહેવાર જે હું ઉજવું, તું એટલે મારી મહેફીલ જે હું સાથે માણ્યુ.' સુ...
પ્રેમની રાહ કોઈ જોઈ શું જાણે .. પ્રેમની રાહ કોઈ જોઈ શું જાણે ..
પેલી વાદળી જોઈને વરસાદ યાદ આવે .. પેલી વાદળી જોઈને વરસાદ યાદ આવે ..
ભાગ્યમાં હોય તો નસીબ લખાય.. ભાગ્યમાં હોય તો નસીબ લખાય..
પ્રેમમાં લાગણી છે એ છે સાચો પ્રેમ .. પ્રેમમાં લાગણી છે એ છે સાચો પ્રેમ ..
પ્રેમ એ પ્રાર્થના છે પ્રેમનું છે અવિરત ઝરણું .. પ્રેમ એ પ્રાર્થના છે પ્રેમનું છે અવિરત ઝરણું ..
તારી રાહ જોવાની સજા તારા બ્લોકલિસ્ટમાં મારુ નામ આવે છે.. તારી રાહ જોવાની સજા તારા બ્લોકલિસ્ટમાં મારુ નામ આવે છે..