STORYMIRROR

Vanaliya Chetankumar

Romance

3  

Vanaliya Chetankumar

Romance

રહુ છું તારી યાદ માં

રહુ છું તારી યાદ માં

1 min
307

રહું છું તારી જ યાદમાં વાત બીજી ક્યાં છે,

રહુ છું તારા શ્વાસમાં વાત બીજી ક્યાં છે !


રહું છું તારા પ્રેમમાં પ્રણય ક્યાં છે,

રહુ છું તારી આંખમાં હવસ ક્યાં છે !


રહુ છું તારા મનમાં મુસીબત ક્યાં છે,

રહુ છું તારા હાથમાં પણ નસ ક્યાં છે !


રહુ છું તારી પ્યાસમાં પણ તરસ ક્યાં છે,

રહુ છું તારી ચિંતામાં પણ ક્ષણ ક્યાં છે !


રહુ છું તારા દિવસમાં પણ રાત્રિ ક્યાં છે,

રહુ છું તારા વર્ષમાં પણ વાટડી ક્યાં છે !


Rate this content
Log in

Similar gujarati poem from Romance