Vanaliya Chetankumar

Romance

3  

Vanaliya Chetankumar

Romance

પ્રેમ

પ્રેમ

1 min
386


પ્રેમ એક અહેસાસ છે બે સંબધનો સાથ છે

પ્રેમ એ આધાર છે સાથનો સહકાર છે,


પ્રેમ એ વિશ્વાસ છે આશનો એ શ્વાસ છે

પ્રેમ એ શ્વાસ છે પ્રભુનો ત્યાં વાસ છે,


પ્રેમ એ ખુશી છે પ્રેમનું સરનામું સુખ છે

પ્રેમ એ પ્રાર્થના છે પ્રેમનું છે અવિરત ઝરણું,


પ્રેમ એ દિલ છે જેમાં આત્મા એક છે 

પ્રેમ એ આત્મા છે જે મળાવે છે પરમાત્મા,


પ્રેમ એ ફરજ છે જે નિયમને પાળે છે 

પ્રેમ એ જીવન છે જે સૌને જીવાડે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance