STORYMIRROR

Nikita Panchal

Romance

3  

Nikita Panchal

Romance

પ્રેમમાં બદલાવ

પ્રેમમાં બદલાવ

1 min
343

દેખ્યો આજે સૂરજ કઈક અલગ અલગ હતો,

રોજ તો ગુસ્સામાં હોય છે આજે શાંત હતો,


મેં પૂછ્યું શું થયુ તને કેમ આજે ગુસ્સામાં નથી,

એનો જવાબ હતો મને પ્રેમ થઈ ગયો છે શાંતિથી,


મેં પૂછ્યું એવો કેવો પ્રેમ છે તો ગુસ્સો જતો રહ્યો,

એનો જવાબ હતો પ્રેમ કર પછી તું નહીં પૂછે મને,


કહ્યું મેં આપને જવાબ મારે પણ જાણવું છે પ્રેમ વિશે,

ગુસ્સો કરું તો એને દગો થાય પ્રેમમાં એટલે નથી કરતો,


કેમ કરીને કહુ હું એને પ્રેમ તો મેં પણ કર્યો છે ઘણો,

પણ મારા પ્રેમને સમય નથી મારી વાત સાંભળવાનો,


કેમ કરીને કહું ભાન ભૂલી છું એના પ્રેમમાં હું,

મારા પ્રેમને ભાન નથી મારા પ્રેમનું જરા પણ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance