STORYMIRROR

pooja dabhi

Romance

3  

pooja dabhi

Romance

પ્રેમ

પ્રેમ

1 min
410

શું છે આ પ્રેમની દુનિયામાં

જયાં પ્રેમછે ત્યાં સમ્માન નથી

જયાં સમ્માન છે ત્યાાં પ્રેમ થતો નથી


બંને તરફથી પ્રેમ થાય તો નસીબ સાથે નથી

નસીબ સાથે બેસનારનેે પ્રેમ

મતલબ માટે જ પ્રેમ થાય છે


મતલબ વિનાનો પ્રેમ

આ જમાનામાં કોઈને પણ થતો નથી

બસ આ જ પ્રેમની રીત મને સમજાતી નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance