STORYMIRROR

Manishaben Jadav

Romance

3  

Manishaben Jadav

Romance

આજે છૂટતી નથી રે

આજે છૂટતી નથી રે

1 min
372

તારા એ શહેરની માયા

મને મળેલી તારી મમતા

આજે છુટતી નથી રે


એ તારી સાથેની હસીન પળો

કરેલીએ મીઠી મીઠી વાતો

આજે છુટતી નથી રે


મારી એ રીસાઈ જવાની રીત

તારી એ મનાવી લેવાની અદા

આજે છુટતી નથી રે


મને મળેલી તારી સંગાથે

અને એ પ્રેમભરી નજર

આજે છુટતી નથી રે


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance