મને તું જથી પ્યાર છે
મને તું જથી પ્યાર છે
આ દીવાનગી સાથીનો પ્રચાર છે
મને તુજથી પ્યાર છે
જીવનની શરૂઆત સમજી લીધી
ખુશીની બારી શોધી લીધી
જીવનમાં આશા હતી કે નહિ
હાલતને અમુક ક્ષણ બાંધી લીધી
જીવનમાં ફકત દર્દ રિવાજ નથી
પણ લાલસાનો પણ કોઈ ઈલાજ નથી
જીવન મળ્યું કઈક ખ્વાબ આપીને
સ્મિત સાથે પ્રભાવ આપીને
રહું છું તારી જ યાદમાં રસ બનીને
જીવનમાં હવે કોઈ નથી હવસ બનીને

