સાચો પ્રેમ
સાચો પ્રેમ
સાચા પ્રેમમાં છે એક વાત શું છે સાચો પ્રેમ ?
પ્રેમમાં એક વિશ્વાસ છે એ છે સાચો પ્રેમ,
પ્રેમમાં એક શ્રદ્ધા છે એ છે સાચો પ્રેમ
પ્રેમમાં વફાદારી છે એ છે સાચો પ્રેમ,
પ્રેમમાં લાગણી છે એ છે સાચો પ્રેમ
પ્રેમમાં વ્હાલ છે એ છે સાચો પ્રેમ,
પ્રેમમાં સ્નેહ છે એ છે સાચો પ્રેમ
પ્રેમમાં એક અનુભૂતિ છે એ છે સાચો પ્રેમ,
પ્રેમમાં અહેસાસ છે એ છે સાચો પ્રેમ.

